Shitaldas Profile & Biography | RekhtaGujarati

શીતલદાસ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

  • favroite
  • share
  • ઈ. સ. 19મી સદીના પૂર્વાર્ધમાં હયાત.

શીતલદાસનો પરિચય

  • જન્મ -
    ઈ. સ. 19મી સદીના પૂર્વાર્ધમાં હયાત.

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. ઈ. સ. 19મી સદીના પૂર્વાર્ધમાં હયાત. લાલદાસજીના શિષ્ય. સદ્‌ગુરુનાં મહિમાનાં ભજનોના રચનાકાર. તેમનાં અનેક ભજનો લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત છે.