કૃષ્ણની બાળલીલાનાં અને કૃષ્ણ-ગોપી લીલાનાં પદોના કર્તા
આ ભક્તકવિનાં કૃષ્ણની બાળલીલાનાં પદો અને કૃષ્ણ-ગોપી લીલાનાં પદોના પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે. તેમના જીવન વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી.