Sevadas Profile & Biography | RekhtaGujarati

સેવાદાસ

કચ્છના સંતકવિ.

  • favroite
  • share
  • ઈ. સ. 19મી સદી પૂર્વાર્ધ
  • કચ્છ

સેવાદાસનો પરિચય

  • જન્મ -
    ઈ. સ. 19મી સદી પૂર્વાર્ધ

કચ્છના સંતકવિ. સમય ઈ. સ. 19મી સદી પૂર્વાર્ધ. તે હમલા-કચ્છના પ્રખ્યાત સંત દેવા સાહેબના શિષ્ય હતા. તેમની રચનામાં આત્મજ્ઞાન અને નીતિબોધની અભિવ્યક્ત થયેલી છે.