Saravan Kapadi Profile & Biography | RekhtaGujarati

સરવણ કાપડી

ભજનિક સંત કવિ.

  • favroite
  • share

સરવણ કાપડીનો પરિચય

ભજનિક સંત કવિ. ‘આગમ' પ્રકારનાં અને અન્ય વૈરાગ્યલક્ષી ભજનોના રચયિતા. તેમના સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી.