Sarajyugiri Profile & Biography | RekhtaGujarati

સરજ્યુગિરિ

અર્વાચીન સમયના સાધક સંતકવિ.

  • favroite
  • share

સરજ્યુગિરિનો પરિચય

અર્વાચીન સમયના સાધક સંતકવિ. મોહનગિરિના શિષ્ય. ‘જોશીમઠ’ બલોલ(તા. મહેસાણા)ના રહેવાસી હતા. 400થી વધુ રચનાઓ તેમણે કરી છે જે ‘અનુભવ પ્રકાશ મુક્તાવલી ભાગ 1-2’માં સંગૃહિત છે. પહેલી આવૃત્તિ : 1946. તેમનાં ભજનોમાં મહાપંથનું દર્શન મળે છે.