Sant Kadar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંત કાદર

મધ્યકાળના સૂફી સંત.

  • favroite
  • share

સંત કાદરનો પરિચય

તેમના જીવન વિશે એટલી જ માહિતી મળે છે કે તે પીર ઇબ્રાહિમ પિરાનીવાલેના શિષ્ય હતા અને તેમણે સમાજમાં માનવ-એકતાનો સંદેશ આપેલો. તેમનાં કેટલાંક ભજનો મળે છે, જેમાં કળિયુગનું વર્ણન તેમ જ નીતિબોધ વ્યક્ત થયેલો છે