Samat Barot Profile & Biography | RekhtaGujarati

સામત બારોટ

મહાપંથના સંતકવિ.

  • favroite
  • share
  • ઈ.સ. 18મી સદી.

સામત બારોટનો પરિચય

  • જન્મ -
    ઈ.સ. 18મી સદી.

મહાપંથના સંતકવિ. સમય ઈ.સ. 18મી સદી. સંત રામદાસના શિષ્ય. સુબોધ સોરઠા અને ભજનોના કર્તા. તેમનાં  ભજનોમાં ભક્તિનું તત્ત્વ વિશેષ રૂપે છે.