ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ
ઈ.સ. ૧૮૫૦માં હયાત. ગુજરાતમાં પ્રસરેલી દીન દરવેશ પરંપરાના સૂફી સંત. સંત અને સૂફી મિશ્રિત શબ્દાવલીમાં તેમનાં સાધનાત્મક ભજનો મળે છે.