નિઝારી પીર પરંપરાના સંતકવિ.
નિઝારી પીર પરંપરાના સંતકવિ. નિઝારી પરંપરાના પીર સમસુદીનના પુત્ર. (જેમની નિમણૂક નિઝારી ઉપદેશક તરીકે ઈ. સ. 1430માં થયેલી). તેમણે સહદેવ અને હરિશ્ચન્દ્ર નામથી કેટલીક બીજમારગી ભજન રચનાઓ અને આગમ પ્રકારની વાણી આપી છે.