Rishiraj Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઋષિરાજ

સંતકવિ, તેમના પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનવિષયક પદો માટે જાણીતા

  • favroite
  • share

ઋષિરાજનો પરિચય

  • મૂળ નામ - હરજીવનદાસ કુબેરદાસ ત્રવાડી
  • જન્મ -
    1835
  • અવસાન -
    1927

આ સંતકવિનો જીવનકાળ ઈ. સ. 1835થી 1927 છે. જન્મ વિજાપુર તાલુકાના વરસોડા ગામે કુબેરદાસ ત્રવાડીને ત્યાં. મૂળ નામ હરજીવનદાસ. નીતિબોધ અને કલ્યાણની દિશા ચીંધતી તેમની અનેક રચનાઓ લોકમાં પ્રચલિત છે.