મધ્યકાલીન કવિ
આ શાક્ત ભક્તકવિની અંબાજીની સ્તુતિના ગરબા પદ સંગ્રહોમાં નોંધાયેલાં મળે છે. પરંતુ તેમના વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી.