પીર કાયમુદ્દીન ચિશ્તીનાં શિષ્યા, સૂફી સંતકવયિત્રી
જીવનકાળ ઈ. સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ. તેમનો જન્મ પાટીદાર પરિવારમાં કરજણ તાલુકાના પાછિયાપુરમાં થયો હતો. તેમની મજાર કાયમુદ્દીન બાવાની દરગાહ પાસે એકલબારા (તા. પાદરા, જિ. વડોદરા) મુકામે છે.