કવિ અને વાર્તાકાર
પ્રા. રામશંકર ના. ભટ્ટ (કળસારકર)જન્મ તારીખ : 21/ 11 /1931જન્મ સ્થળ : કળસાર, તા. મહુવા, જિ. ભાવનગર.પિતાનું નામ : નારાયણજી ગો. કળસારકર.માતાનું નામ : નર્મદાબા જીવન રાજ્યગોર.અભ્યાસ : એમ.એ. ગુજરાતી.વ્યવસાય : શિક્ષક અને અધ્યાપક. શ્રી જે. પી. પારેખ હાઇસ્કુલ અને શ્રી પારેખ કોલેજ, મહુવા.કાર્યકારી પ્રિન્સિપાલ પારેખ કોલેજ, મહુવા. પૂર્વ ટ્રસ્ટી શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ મહુવા તલગાજરડા વિશેષ : 50થી વધારે લેખો પ્રતિષ્ઠિત સામયીકોમાં પ્રગટ થયેલા.સંશોધન અને સંપાદન ક્ષેત્રે વિશેષ સિદ્ધિ. આકાશવાણી પરથી અવારનવાર વાર્તાલાપ પ્રસારિત થયેલ. સંગ્રહ : 'સરવાણ ફૂટ્યા સ્નેહના' (વાર્તા સંગ્રહ)જ્ઞાતિપત્ર 'ઔદિચ્ય પ્રકાશ'ના સંપાદક અને પછીથી તંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપેલઅવસાન : 19/01/2009