Rampuri Profile & Biography | RekhtaGujarati

રામપુરી

રવિ-ભાણ પરંપરાના સંતકવિ

  • favroite
  • share

રામપુરીનો પરિચય

સમય ઈ. . ઓગણીસમી સદી ઉત્તરાર્ધથી વીસમી સદી પૂર્વાર્ધ. માધવસાહેબના શિષ્ય. જન્મભૂમિ મારવાડ. પછીથી રાજકોટના રહેવાસી. તેમની રચનામાં અધ્યાત્મ અને ભક્તિનો બોધ જોવા મળે છે.