Ramgir Jogi Profile & Biography | RekhtaGujarati

રામગીર જોગી

  • favroite
  • share

રામગીર જોગીનો પરિચય

આ સંત રંગપર(સૌરાષ્ટ્ર)ના હતા. જ્ઞાતિએ કણબી. તેમની રચનામાં મહાપંથની સાધનાનું દર્શન જોવા મળે છે.