અર્વાચીન સમયના ભક્ત કવિ
અર્વાચીન સમયના ભક્ત કવિ. પોરબંદરમાં વાંજા-દરજી જ્ઞાતિમાં જન્મ. એમના ‘પુરૂષોત્તમવાણી’, ‘પુરુષોત્તમ પુષ્પમાળા ભજનાવલી' પ્રકા. ઈ.સ. ૨૦૧૫ ગ્રંથમાં અપાયેલી ભજન રચનાઓ લોકભજનિકોમાં ખૂબ જ ગવાય છે.