રવિભાણ સંપ્રદાયના સંતકવિ, દાસી જીવણના શિષ્ય
કોટડા સાંગાણી (જિ. રાજકોટ) ગામે કડિયા પરિવારમાં વિ.સ. ૧૮૪૮ પોષ વદીને બીજના દિવસે. પિતા પદમાજી અને માતા સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની મલુબાઈ, પુત્રનું નામ વિશ્રામસાહેબ. બૂંદશિષ્ય પરંપરા: વિશ્રામસાહેબ-માધવસાહેબ- પુરુષોત્તમદાસજી-પ્રેમવંશ ગુરુચરણદાસજી.