વૈષ્ણવ ભક્તકવિ.
વૈષ્ણવ ભક્તકવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદોની રચના કરી છે.