Piruddin Profile & Biography | RekhtaGujarati

પીરુદ્દીન

ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ

  • favroite
  • share

પીરુદ્દીનનો પરિચય

સાંઈ દીન દરવેશના શિષ્ય. . . ૧૯મી સદી પૂર્વાર્ધથી મધ્યભાગ સુધીમાં થઈ ગયા. તેમની સૂફી જીવનદર્શન અને નીતિબોધને પ્રગટ કરતી રચનાઓ મળે છે.