Padampari Profile & Biography | RekhtaGujarati

પદમપરી

  • favroite
  • share

પદમપરીનો પરિચય

આ સંતકવિ માર્ગી સાધુ હોવાની શક્યતા છે. તેમના નામે ભજનો નોંધાયેલાં છે, પરંતુ તેમના વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી. તેમની રચનાઓમાં જ્ઞાન-વૈરાગ્યનો ઉપદેશ જોવા મળે છે.