Nirav Vyas Profile & Biography | RekhtaGujarati

નીરવ વ્યાસ

ગઝલકાર

  • favroite
  • share

નીરવ વ્યાસનો પરિચય

જન્મ 8 સપ્ટેમ્બર, 1979. જન્મસ્થળ સાવલી, વડોદરા. હાલમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે સક્રિય. તેમની પાસેથી 'સંદર્ભો વચ્ચે' (2012) અને 'ખડિયાની આરપાર' (2021) એમ બે ગઝલસંગ્રહો મળે છે.