આ સંતકવિ ઈ.સ. ૧૮-૧૯મી સદીમાં હયાત હતા. ગુરુ મુંજાના શિષ્ય. મુંજાના શિષ્ય મેરુના નામાચરણથી ભજન મળે છે. તેમની રચનામાં સંતસાધનાની અભિવ્યક્તિ છે.