રવિ-ભાણ પરંપરાના સંતકવિ. સમય ઈ. સ.ની ૧૭મી સદી. ભાણસાહેબના શિષ્ય. તેમનો જન્મ કચ્છના એક પઠાણ પરિવારમાં થયો હતો.