મહાપંથના સંતકવિ
મહાપંથી ભજનવાણીમાં મારકુંડ ઋષિના નામાચરણ સાથેની વાણી મળે છે. તેમાં પાંડવો અને સતી દ્રૌપદીએ પણ મહાપંથી બોધ લીધાનો નિર્દેશ છે.