Manpuri Profile & Biography | RekhtaGujarati

માનપુરી

વૈષ્ણવ ભક્તકવિ.

  • favroite
  • share

માનપુરીનો પરિચય

વૈષ્ણવ ભક્તકવિ. ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (રચના ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ માનપુરીએ રચ્યાં છે.