તેમની રચના દ્વારા જાણ થાય છે કે તેમના ગુરુનું નામ કાનપીરના હતું. તેમની રચનામાં તે મહાપંથી હતા તેનો નિર્દેશ મળે છે.