વિવેચક, કોશકાર અને સંપાદક
પુસ્તકો :- ધડાવાળાં ત્રાજવાં, રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાર્થીપ્રવૃત્તિ (1945), સ્વરાજ એટલે શું? (1956), હિંદી પ્રચાર અને બંધારણ (1957),મૅકૉલે કે ગાંધીજી? (1960), પૂર્ણજીવનનું ઉપનિષદ (1960), પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવ (1960), અતિ-વસ્તીનો સવાલ (1962), પ્રવેશિકા (1963)
સંપાદન :- વિદ્યાપીઠ વાચનમાળા - છઠ્ઠી ચોપડી (1941), વિદ્યાપીઠ વાચનમાળા - ત્રીજી ચોપડી (1942), કુંવરબાઈનું મામેરું (1943), વિદ્યાર્થી ગ્રીષ્મપ્રવૃત્તિ (1946), નળાખ્યાન (1951)