રવિભાણ સંપ્રદાયના સંતકવિ
કોટડા સાંગાણી (તા. ગોંડલ, જિ. રાજકોટ) ગામે ઈ. સ. ૧૮૬૨માં કડિયા પરિવારમાં વિશ્રામસાહેબ અને માતા અદીબાઈ ત્યાં જન્મ. અવસાન ઈ. સ. ૧૯૪૧માં. પુત્ર: પુરુષોત્તમદાસજી જેમનું અવસાન ઈ. સ. ૧૯૪૫માં થયું અને વિશ્રામસાહેબની જગ્યાની ગુરુગાદી પ્રેમવંશ ગોવિંદજીભાઈને મળી. હાલમાં ગોવિંદજીભાઈના પુત્ર જગદીશ ભગત જગ્યા સંભાળે છે. માધવ સાહેબની રચનાઓમાં સંતસાધનાના સિદ્ધાંતો અભિવ્યક્ત થયેલા છે.