Liralbai Profile & Biography | RekhtaGujarati

લીરલબાઈ

મહાપંથી સંતકવયિત્રી

  • favroite
  • share

લીરલબાઈનો પરિચય

સમય ઈ. . ૧૪મી સદી ઉત્તરાર્ધ. બોખીરા (તા. જિ. પોરબંદર)ના દેવતણખી લુહારનાં પુત્રી. દેવતણખી લુહાર પછી મજેવડી (જિ. જૂનાગઢ) ગામે આવીને વસ્યા હતા. લીરલબાઈએ દેવાયત પંડિત પાસે દીક્ષા લીધી હતી. તેમનાં યોગ વૈરાગ્યનો ઉપદેશ આપતાં ભજનો પ્રચલિત છે.