રવિ-ભાણ પરંપરાના સંતકવિ
ઈ.સ. ૧૮મી સદીમાં હયાત. રવિ સાહેબના શિષ્ય. તેમણે ગુરુમહિમા, સંતસાધના અને નીતિબોધનાં ભજનો રચ્યાં છે.