Khushalnath Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખુશાલનાથ

જૂનાગઢના ઉપલા સવરામંડપના નાથયોગી

  • favroite
  • share

ખુશાલનાથનો પરિચય

પૂર્વજીવનમાં અમદાવાદ નિવાસી વણકર સમાજના. પત્નીના અવસાન બાદ વૈરાગી બની નાથજોગી બન્યા. ધોરાજીમાં જગ્યા સ્થાપી. લોકની મૌખિક પરંપરામાં તેમનાં ભજન પ્રચલિત છે. તેમનાં ભજનમાં અધ્યાત્મબોધ નિરૂપણ પામ્યો છે.