Khaalas Profile & Biography | RekhtaGujarati

ખાલસ

સૂફી સંત

  • favroite
  • share

ખાલસનો પરિચય

આ સૂફી સંતની ભજન રચનાઓ લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત છે, પરંતુ તેમના જીવન અને સમય વિશે કશી માહિતી મળતી નથી. તેમની રચનાઓમાં ભક્તિ અને નીતિબોધ વ્યક્ત થયેલાં છે.