kevalpuri Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેવળપુરી

અખાની જ્ઞાનમાર્ગી પરંપરાના સંતકવિ

  • favroite
  • share
  • 18મી સદી

કેવળપુરીનો પરિચય

  • જન્મ -
    18મી સદી

કેવળપુરી રાજસ્થાનથી આવેલા વેદાંતી જ્ઞાનમાર્ગી કવિ છે. અખાની શિષ્ય પરંપરામાં લાલદાસ હરિકૃષ્ણ, અને હરિકૃષ્ણના શિષ્ય કેવળપુરી છે. .. 1760માં હયાત. ગવરીબાઈના ગુરુભાઈ. પદ અને ભજન ઉપરાંત ગુરુમહિમા' ‘ધ્યાનતત્ત્વમુદ્રિકા' આદિ દીર્ઘરચનાઓ છે. તેમનાં ભજનોમાં જ્ઞાનોપદેશ, બ્રહ્મ-વિચાર, તત્ત્વજ્ઞાન, યોગજ્ઞાન આદિ જોવા મળે છે.