Karman Bhagat Profile & Biography | RekhtaGujarati

કરમણ ભગત

રવિ-ભાણ પરંપરાના સંતકવિ

  • favroite
  • share

કરમણ ભગતનો પરિચય

  • જન્મ -
    19મી સદી

સમય ઈ.સ. ૧૯મી સદી. મોરારસાહેબ(ઈ.સ. 1758થી ઈ.સ. 1849)ના શિષ્ય. વાવડી (તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) મુકામે વણકર પરિવારમાં જન્મ. તે ‘પ્યાલાના કવિ' તરીકે જાણીતા સંત લખીરામના ગુરુ હતા.