રવિ-ભાણ પરંપરાના સંતકવિ
મોરાર સાહેબના શિષ્ય. ભાણ ફોજ માંહેના મહત્ત્વપૂર્ણ સંત. જન્મ કચ્છમાં થયો હતો. સમય ઈ. સ. અઢારમી સદીના અંત ભાગથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમ્યાનનો.