Gujarati famous Poetry of Kalidas | RekhtaGujarati

કાળિદાસ

મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ. વસાવડના જાણીતા આખ્યાનકાર. તેમણે ‘પ્રહલાદાખ્યાન’, ‘સીતા-સ્વયંવર’ વગેરે કૃતિઓની રચના કરી છે.

  • favroite
  • share
  • ૧૮મી સદી ઉત્તરાર્ધ