સંતકવિ
આ સંતકવિનો જન્મ ઈ.સ. 1854માં થોરખાણ ગામમાં મેઘવાળ પરિવારમાં થયો હતો. ગુરુ દેહાભગત (દેશાભગત). તેમના ભજનોમાં ગુરુમહિમા અને અધ્યાત્મબોધ જોવા મળે છે.