મધ્યકાલીન ભક્તકવિ. ‘કલો કોલીખડાવાળો’ એ નામે જાણીતા. પોરબંદર પાસેના કોલીખડા ગામના રબારી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમની અનેક ભક્તિ આધારિત રચનાઓ લોકની કંઠસ્થ પરંપરામાં જળવાયેલી છે.