Kahalsang Bhagat Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહળસંગ ભગત

મધ્યકાળના સંતકવિ. પ્રસિદ્ધ સંત કવયિત્રી ગંગાસતીના પતિ.

  • favroite
  • share

કહળસંગ ભગતનો પરિચય

  • જન્મ -
    1843
  • અવસાન -
    1894

ભાવનગર જિલ્લાના ધોળા જંક્શન પાસેના સમઢિયાળા ગામે કલભા ગોહિલ અને માતા વખતુબાને ત્યાં ઈ.. 1843માં તેમનો જન્મ થયો હતો. સમાધિ : વિ.સં. 1950 પોષ સુદ 15, રવિવાર. .. 1894 સમઢિયાળા મુકામે.