Kadar Shah Profile & Biography | RekhtaGujarati

કાદર શાહ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

  • favroite
  • share
  • 18મી સદી

કાદર શાહનો પરિચય

  • જન્મ -
    18મી સદી

રવિસાહેબના શિષ્ય. પૂર્વજીવનમાં તે બહારવટિયા હતા. રવિસાહેબનો ભેટો થતાં હૃદયપલટો થયો અને ફકીરી વેશ ધારણ કર્યો અને પૂરું જીવન આધ્યાત્મિક સંત-સાધના અને માનવસેવામાં પસાર કર્યું. તેમણે બોધદાયક ભજનોની રચના કરી છે. જેમાં અધ્યાત્મ અને નીતિબોધ રજૂ થયેલાં છે. કાદર શાહ