મધ્યકાલીન ભજનિક સંત
આ સંતકવિને નામે લોકની મૌખિક પરંપરામાં ભજનો પ્રચલિત છે, પરંતુ તેમના સમય અને જીવન વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી.