Juthibaai Profile & Biography | RekhtaGujarati

જૂઠીબાઈ

સંતકવયિત્રી

  • favroite
  • share

જૂઠીબાઈનો પરિચય

જૂઠીબાઈ ગુરુ જયરામદાસ સાથે અધ્યાત્મવિદ્યા-સંબંધી થયેલી પ્રશ્નોતરીમાં પ્રશ્નો રૂપે રચાયેલાં પદોના રચયિતાં છે.જૂઠીબાઈનાં સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેમણે ગુરુ જયરામદાસને અધ્યાત્મિક સવાલો પૂછતાં પદો આપ્યાં છે. આ રચનાઓમાં અધ્યાત્મ વિષયક સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે. જૂઠીબાઈનાં સવાલોનો જવાબ જયરામદાસના પદોમાં મળે છે.