Jivandaas Kapdi Profile & Biography | RekhtaGujarati

જીવણદાસ કાપડી

ભાવગુરુ સ્વામીના શિષ્ય સંત

  • favroite
  • share

જીવણદાસ કાપડીનો પરિચય

કાપડી પરંપરાના ભજનિક કવિ. તેમના ભજનમાં અધ્યાત્મબોધ અભિવ્યક્ત થયેલો છે.