Jhulan Fakir Profile & Biography | RekhtaGujarati

ઝૂલન ફકીર

  • favroite
  • share

ઝૂલન ફકીરનો પરિચય

  • જન્મ -
    16મી સદી

અમદાવાદના સંત દરિયાખાનના શિષ્ય.પૂર્વ જીવનમાં ઘણા જ અશાંત હતા. દરિયાખાનનો ભેટો થતાં ચેતનાકીય દૃષ્ટિ કેળવાઈ અને સર્વ ઉત્તાપ શમી પરમ સત્ય સાથે તાર જોડાઈ ગયો. તેમનાં ફકીરી ઢંગનાં ભજનો લોકમાં પ્રચલિત છે.