Jetha Bhagat Profile & Biography | RekhtaGujarati

જેઠા ભગત

જામનગરના કડિયા જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ

  • favroite
  • share

જેઠા ભગતનો પરિચય

ગુરુ અને ભકિત મહિમાનાં ભજનોના રચયિતા.