Jatubai - 1 Profile & Biography | RekhtaGujarati

જતુબાઈ - ૧

મધ્યકાળના અંતભાગમાં થઈ ગયેલાં ભક્તકવયિત્રી. સમય ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ.

  • favroite
  • share

જતુબાઈ - ૧નો પરિચય

મધ્યકાળના અંતભાગમાં થઈ ગયેલાં ભક્તકવયિત્રી. સમય ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ. સંતરામ મહારાજનાં શિષ્યા. વતન નડિયાદ. તેમણે સંતરામ મહારાજ વિશે ગુરુમહિમાનાં કેટલાંક પદો રચ્યાં છે.