Jagdish Trivedi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જગદીશ ત્રિવેદી

અનુગાંધીયુગીન કવિ

  • favroite
  • share

જગદીશ ત્રિવેદીનો પરિચય

અનુગાંધીયુગીન કવિ. પૂરું નામ જગદીશ લક્ષ્મીશંકર ત્રિવેદી. જન્મ 6 જુલાઈ, 1928ના રોજ બાલાસિનોરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એમની પાસેથી 'હરિચંદન' (1962) નામે કાવ્યસંગ્રહ મળે છે.