Ibrahim Profile & Biography | RekhtaGujarati

ઈબ્રાહીમ

ઉત્તર ગુજરાતના મશાયખી મોમીન સંપ્રદાયના સંતકવિ.

  • favroite
  • share

ઈબ્રાહીમનો પરિચય

  • ઉપનામ - Parvin

સમય ઈ. . 17મી સદી. તે બાદરપુર (તા. વડનગર, જિ. મહેસાણા)ના રહેવાસી હતા. તેમના પીર સૈયદ અહેમદ હુસૈન બાવા હતા. આ સંતકવિએ દોહરા પ્રકારની ઘણી રચનાઓ કરી છે. ઉપરાંત,  તેમની ગઝલ અને ભજન પ્રકારની રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. ઈબ્રાહીમ ભગત સુથાર પરિવારના હતા. તેમની રચનાઓમાં સંતધારા તેમ જ મશાયખી સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે.