Hira Sai Profile & Biography | RekhtaGujarati

હીરા સાંઈ

હીરા સાંઈ, ઈ. સ. ઓગણીસમી-વીસમી સદીમાં હયાત, જૂનાગઢ પાસેના મુકરબાની બાજુમાં ‘હીરણીશાહ સાંઈની જગ્યા' છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. એમણે અધ્યાત્મપ્રેમનાં ભજનો રચ્યાં છે.

  • favroite
  • share

હીરા સાંઈનો પરિચય