આ ભક્તકવિનું સામાજિક સમીક્ષા અને બોધને લાગતું એક પદ ‘શ્રી ભજનસાગર’માં નોંધાયેલું મળે છે. આ સિવાય તેમના વિશે કશી માહિતી પ્રાપ્ત થતી નથી.